મૂળ ગુજરાતના અને કચ્છ પાસેના એક ગામના વતની વિપુલ શાહનું નામ બોલિવૂડમાં આજે પ્રસિદ્ધ ડીરેક્ટર, પ્રોડ્યુસર તરીકે જાણીતું છે. અત્યાર સુધીમાં અનેક ફિલ્મોનું ડીરેક્શન કરી ચૂકેલા વિપુલ શાહે પોતાની કરિયરની શરૂઆત સોની એન્ટટેઇનમેન્ટ પર આવતી સિરિયલ એક મહલ હો સપનો કા થી ડીરેક્ટર તરીકે કરી હતી. ટેલિવૂડમાં સૌથી લોકપ્રિય ફેમીલી ડ્રામા તરીકે 1000 એપિસોડ પૂરા…