ખૂબીની સામે તારી ખામીને ઢાંકીશ

કોઇ વ્યક્તિમાં છૂપાયેલી ખામીને આપણે સૌ પ્રથમ ચર્ચાનો વિષય બનાવી લઇએ છીએ પણ ક્યારેય એમ વિચારતા નથી કે તે વ્યક્તિમાં કેટલી ખૂબી રહેલી છે. તે કેટલી આવડત ધરાવે છે. મનુષ્યની માનસિકતા સૌ પ્રથમ અને હરહંમેશ નેગેટીવ વિચારો તરફ વધારે દોડવા લાગે છે. કોઇપણ વાત હોય તો તેની પાછળ નકારાત્મક અભિગમ તરત જોવા મળશે. વાતોનું શેરીંગ…

Loading

Read More

હળવા હાસ્યથી હસતો રહેશે સંબંધ

હાસ્ય. આ શબ્દ જ એવો છે કે તેને સાંભળતા કે તેનો અનુભવ કરતા જીવનમાં હંમેશા નવી તાજગીનો જ અનુભવ થાય છે. તેમાં પણ જ્યારે યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં પડે ત્યારે આ હાસ્યનો સંબંધ જ તેમને સતત એકબીજા સાથે જકડી રાખે છે. સાથે હો કે એકલા હો બંનેના ચહેરા પર મૃદુ હાસ્ય જોવા મળતું જ…

Loading

Read More

પતિને આકર્ષે પત્નીની સુંદરતા અને સુઘડતા

કોઇપણ સ્ત્રી લગ્નના થોડા સમય પછી ફરીયાદો કરતી હોય છે કે, તેના પતિને હવે તેનામાં રસ રહ્યો નથી. આ બાબત દરેકના ઘરમાં જોવા મળતી હોય છે. લગ્ન પહેલા દરેક યુવતી અને લગ્નના થોડા સમય સુધી દરેક પત્ની પોતાની દરેક નાનામાં નાની બાબત, જેમકે, કપડાં પહેરવા, તૈયાર થવું વગેરેમાં ખૂબ ચિવટ રાખતી હોય છે. દરેક પુરુષને…

Loading

Read More

મોડલિંગ બાદ એક્ટીંગમાં સફળ થઇ રહેલો ફ્રેડી દારૂવાલા

હોલીડે ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર ફ્રેડી દારૂવાલા ગુજરાતી યુવક છે. બોલિવૂડમાં પોતાની પહેલી જ ફિલ્મ હોલી ડે માં અક્ષય કુમાર જેવા બોલિવૂડના કલાકાર સામે નેગેટીવ રોલમાં ફ્રેડીને જે તક મળી તેના કારણે તેની કરિયરને વધારે ફાયદો થયો છે. ફ્રેડી ભારતના ટોપના મોડલમાં ખૂબ જાણીતો મોડલ રહ્યો છે. સાથે જ તેણે પોતાની એક્ટીંગથી બોલિવૂડમાં…

Loading

Read More

લોકો એક્શન સ્ટાર કહે તે ગમે છે – વિદ્યુત જામવાલ

ફોર્સ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનાર વિદ્યુતમાં છૂપાયેલું ટેલેન્ટ દેખાઇ ગયું અને વિપુલ શાહે વિદ્યુત જામવાલને લઇને કમાન્ડો ફિલ્મ બનાવી હતી. બોલિવૂડમાં કમાન્ડો ફિલ્મથી પોતાની એક અલગ એક્શન હિરો તરીકેની છબી ઊભી કરી છે. એક્શનમાં તે અન્ય હિરો કરતા ખૂબ જ અલગ છે. તેણે પોતે માર્શલ આર્ટ શીખેલું છે, તેથી તે પોતાની ફિલ્મમાં એક્શન સ્ટંટ જાતે…

Loading

Read More