ફોર્સ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનાર વિદ્યુતમાં છૂપાયેલું ટેલેન્ટ દેખાઇ ગયું અને વિપુલ શાહે વિદ્યુત જામવાલને લઇને કમાન્ડો ફિલ્મ બનાવી હતી. બોલિવૂડમાં કમાન્ડો ફિલ્મથી પોતાની એક અલગ એક્શન હિરો તરીકેની છબી ઊભી કરી છે. એક્શનમાં તે અન્ય હિરો કરતા ખૂબ જ અલગ છે. તેણે પોતે માર્શલ આર્ટ શીખેલું છે, તેથી તે પોતાની ફિલ્મમાં એક્શન સ્ટંટ જાતે…