હાલમાં થોડા સમય પહેલા જ ફરીથી શરૂ થયેલી સિરિયલ અલાદ્દીન બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તેમાં મુખ્ય પાત્ર ભજવનાર સિદ્ધાર્થ ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. જોકે સિદ્ધાર્થ આ પહેલા ચક્રવર્તી અશોકા સમ્રાટમાં યુવા અશોકાનું પાત્ર, પેશ્વા બાજીરાવમાં યુવા શિવાજીનું પાત્ર અને ચંદ્રનંદીની સિરિયલમાં યુવા બિંદુસરાના લોકપ્રિય પાત્ર ભજવી ચૂક્યો છે. હવે અલાદ્દીન…
Read More