ચહેરા પરનું હાસ્ય તમારા ચહેરાને સદાય સુંદરતા બક્ષે છે. હાસ્યનું નામ અને કામ બંને એવા છે કે દરેકના ચહેરા પર તે અલગ જ રૂપ ચિતરી દે છે. હાસ્યથી આંખો પણ હસી ઊઠે છે, ત્યારે સંબંધને હાસ્ય દ્વારા હસતો રાખવો ખૂબ સરળ છે. સંબંધમાં હાસ્યની છોળ વરસાવતા રહેવાથી સંબંધમાં મીઠાસ જળવાઇ રહે છે. સંબંધને હંમેશા તાજગીભર્યો…