એક બટકી છોકરીની, લાંબી લવ સ્ટોરી

એની ઊંચાઈ છે, માત્ર 4 ફૂટ 8 ઇંચ પણ એનો આત્મવિશ્વાસ આભને આંબે તેવો છે. એની ઓછી ઊંચાઈ સમાજ માટે હસવાનું કારણ છે અને તેને પોતાને કોઈ યોગ્ય જીવનસાથી પણ મળશે કે કેમ એ શંકા છે. એ પોતાના હાજરજવાબીપણા અને કરિશ્માથી બધાને શાંત કરે છે. પિન્કીની દુનિયામાં પધારો, જે ખાટી-મીઠી પળોનું મિશ્રણ છે અને સુંદર પ્રેમકથા છે. જીવનની અસલામતિઓ અને…

Loading

Read More

નવી જનરેશન માટે જૂના ગીતોને રીક્રિએટ કરાય છે – ભૂષણ કુમાર

— તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો અને ઘણા સમયથી આ ક્ષેત્રમાં છો. તો તમને શું ફરક જણાયો છે? ફરક તો ઘણો જોવા મળ્યો છે. હું એકવીસ વર્ષનો હતો ત્યારથી આ ક્ષેત્રમાં છું. ઓગણીસ વર્ષથી બિઝનેસ સંભાળું છું અને હવે જ્યારે પ્રોડક્શન હાઉસ પણ સંભાળું છું તો ઘણો ફરક આવ્યો છે. પરિવર્તન અને સંઘર્ષ તો…

Loading

Read More

એટ્રેક્ટિવ – વેલ મેન્ટેન લાગશે ભાડે નું ઘર

ભાડેના ઘરમાં રહેવાનો અર્થ એ નથી કે તમે તેને તમારી ઈચ્છા મુજબ સજાવી શકો નહીં. ઓછા ખર્ચમાં ખૂબ જ સરળતાથી તેને સમજાવી શકાય છે. કઈ રીતે તેને ડેકોરેટ કરવું તે પણ જાણવું જરૂરી છે. જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ અને જગ્યા ઓછી હોય તો તમે તેને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરી શકો છો,…

Loading

Read More

મહિલાઓ દોડમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઇ રહી – મિલિંદ સોમન

2020 ત્રીજી એડિશન પિંકાથોન યોજાવાની જાહેરાત સુપરમોડલ, એક્ટર, અલ્ટ્રામેન અને પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને કરી છે. અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે મિલિંદ સોમન યજમાની કરવાના છે. દેશના પાંચ શહેરોમાં આ જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. અમદાવાદ 2020 વલ્લભસદન, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે 1 માર્ચ, 2020ના રોજ રવિવારે યોજાશે. યુનાઈટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન દ્વારા પહેલ અને મેક્સિમસમાઈસ એન્ડ મીડિયા સોલ્યુશન પ્રા. લિ. દ્વારા પ્રમોટ દેશની મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ…

Loading

Read More

હાલમાં મારો પ્રેમ કરીયર પૂરતો સિમિત છે – કાર્તિક આર્યન

કાર્તિક આર્યન ખૂબ ઝડપથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. યુવતીઓમાં તે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. યુવાવર્ગ તેમની ફિલ્મો અને એક્ટિંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના છે. તે જ્યારે કોલેજમાં હતો ત્યારે જ લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા તેને મળી હતી. આ ફિલ્મમાં કાર્તિકનો ચાર મિનિટનો મોનોલોગ ખૂબ…

Loading

Read More