2020 ત્રીજી એડિશન પિંકાથોન યોજાવાની જાહેરાત સુપરમોડલ, એક્ટર, અલ્ટ્રામેન અને પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને કરી છે. અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે મિલિંદ સોમન યજમાની કરવાના છે. દેશના પાંચ શહેરોમાં આ જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. અમદાવાદ 2020 વલ્લભસદન, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે 1 માર્ચ, 2020ના રોજ રવિવારે યોજાશે. યુનાઈટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન દ્વારા પહેલ અને મેક્સિમસમાઈસ એન્ડ મીડિયા સોલ્યુશન પ્રા. લિ. દ્વારા પ્રમોટ દેશની મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ…
Read More