ફરીથી મર્દાની સાથે રાનીની એન્ટ્રી

એક વર્ષ પહેલા રાની મુખર્જી ફિલ્મ મર્દાની લઈને આવી હતી અને હવે આજે રિલીઝ થનારી ફિલ્મ ‘મર્દાની 2’ માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં ફરીથી રાની મુખર્જી એક પોલીસ ઓફિસરના પાત્રમાં છે. લગ્ન બાદ અને દીકરીના જન્મ બાદ રાની મુખર્જી ખૂબ જ સિલેક્ટેડ ફિલ્મો કરી રહી છે. પોતાના સંબંધને સમય આપી રહી છે. બોલિવૂડમાં એક…

Loading

Read More