આયુષમાન ખુરાના અને ક્રિતી સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે આવી રહ્યા છે. બંને એ બોલિવૂડમાં પોતાની રીતે અલગ પ્રકારના પાત્ર ભજવીને બોલીવૂડમાં પોતાનું નામ જાણીતુ કર્યું છે. પોતાની અત્યાર સુધીની ફિલ્મો કરતા અલગ જ પ્રકારના પાત્રમાં તેઓ જોવા મળવાના છે. ફિલ્મ બરેલી કી બર્ફીમાં બંને પોતાના પાત્રને અલગ જ અંદાજમાં દર્શકોની સામે લઇને આવ્યા છે.…
Read More