પેરોડીક ડ્રામા માટે મારી પસંદગી થઇ તેનો આનંદ છે – હુમા

ગેંગ ઓફ વાસેપૂર પાર્ટ 1-2, એક થી ડાયન, ડી-ડે, દેઠ ઇશ્કિયા, બદલાપુર, હાઇવે, જોલી એલએલબી 2 જેવી અનેક ફિલ્મોમાં અલગ પાત્રમાં જોવા મળેલી હુમા કુરેશી ફરીથી નવા જ પાત્રમાં ફિલ્મ પાર્ટીશન 1947માં જોવા મળવાની છે. આ એક હિસ્ટોરીકલ ડ્રામા ફિલ્મ છે, જેના માટે તેને ખાસ પસંદ કરવામાં આવી છે. ફિલ્મ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં…

Loading

Read More