કુલ અને કમ્ફર્ટ મેક્સી સ્કર્ટ

ઉનાળો આવે એટલે ગરમી ઓછી લાગે એવા પોશાક પહેરવાનું મન થાય, તે સમયે મેક્સી સ્કર્ટ એકદમ પરફેક્ટ રહે છે. સ્કર્ટ એક એવો પોશાક છે, જે આજકાલ નહીં, પણ સૈકાથી દેશ-વિદેશની યુવતીઓના વોર્ડરોબમાં સ્થાન ધરાવતો રહ્યો છે. યુવતીઓ માટે તો સ્કર્ટ એક કમ્ફર્ટેબલ આઉટફીટ હોવાની સાથોસાથ તેમની પર્સનાલીટીને સ્માર્ટ લુક આપવામાં પણ મહત્વનો ફાળો પ્રદાન કરે…

Loading

Read More

લોકપ્રિય સંગીતમય ગાથા – તુ આશિકી

પરંપરાગત પદ્ઘતિથી કઇક અલગ જ પ્રકારની વાર્તા કલર્સની સંગીતમય ગાથા – તુ  આશિકી નિસ્વાર્થ પ્રેમથી આગળ વધી રહી છે. આ સિરિયલમાં મુખ્ય પાત્રમાં રિત્વિક અરોડા (આહાન તરીકે) અને જન્નત ઝુબેર(પંક્તિ તરીકે) છે. રિત્વીકની આ પહેલી સિરિયલ છે. જેમાં તે મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે જન્નત તો છેલ્લા દસ વર્ષથી ટેલિવિઝન અને ફિલ્મો સાથે સંકળાયેલી છે. આ સિરિયલ પોતાના મુખ્ય પાત્રોની આંખો મારફત…

Loading

Read More

વૈવાહિક કોમેડી શો  –  ‘સાત ફેરોં કી હેરા ફેરી’

સોની સબ પર ટેલિવિઝનનો અત્યંત વહાલો શો સાત ફેરોં કી હેરા ફેરી અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી વૈવાહિક કોમેડી લઇને આવી ચૂક્યો છે. એક લોકપ્રિય કહેવત છે કે સ્ત્રી ઉત્તરમાં ચાલે તો પુરુષ દક્ષિણમાં ચાલે છે અને તેઓ ક્યારેય એક માર્ગે ચાલતા નથી. આવા સંજોગોમાં એક સુખી વિવાહમાં બે અલગ અલગ લોકો એકત્ર કઈ…

Loading

Read More

ફૂલછોડની સુંદરતામાં વધારો કરતા વિવિધ પ્લાન્ટર્સ

ફૂલોની સુંદરતાને વધારે ખાસ બનાવવા માટે પ્લાન્ટ કન્ટેનર્સનું મહત્વનું યોગદાન રહેલું છે. સુંદર ફૂલોને જો સ્ટાઇલિશ પ્લાન્ટ કન્ટેનર્સમાં સજાવવામાં આવે તો ઘરનો દરેક ખૂણો શોભી ઊઠે છે. આજકાલ ફૂલ કે છોડની સજાવટ માટે ડિઝાઇનર કન્ટેનર્સ અને વાસને ઇન્ટિરીયરમાં ખાસ મહત્વનું સ્થાન આપવામાં આવી રહ્યું છે. ટેરાકોટા, સિરેમિક, સ્ટીલ, વુડન, કોંક્રીટ, સ્ટોન અને ફાઇબર જેવા મટીરીયલમાંથી…

Loading

Read More