ફરીથી પથરાશે વિષકન્યાનો જાદુ – ‘વિષ યા અમૃત : સિતારા’  

કલર્સ પર નવા શોની શરૂઆત થઇ ગઇ છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અસ્તિત્વમાં હતી તેવી વિષકન્યાની લોકવાયકાના ચમત્કૃત કરતી પુનઃરચના – ‘વિષ યા અમૃત : સિતારા’ના લોન્ચ સાથે ફેન્ટસી અને સુપરનેચરલ પ્રકારમાં પોતાની લીડરશિપને વધુ મજબૂત બનાવે છે. રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, શો 3જી ડિસેમ્બરના 2018 પ્રીમિઅર કરી, સોમવારથી શુક્રવાર રાત્રે 10:30  કલાકે ફક્ત કલર્સ પર શરૂ થઇ ચૂક્યો છે. ઇતિહાસ એવું કહેવામાં…

Loading

Read More

શ્રગથી મેળવો વોર્મ એટ્રેક્ટીવ લુક

શિયાળાની શરૂઆત થાય એટલે રોજીંદા પહેરવેશમાં પણ કપડાંની પ્રાયોરીટીમાં ફેરફાર થતો હોય છે. શિયાળાની ઠંડીથી બચવા માટે કપડાંના અનેક લેયર શરીર પર કરવા પડતા હોય છે. જેના કારણે ઘણીવાર તમારો ડ્રેસીંગનો લુક ખરાબ દેખાવા લાગે છે. સ્વેટર, જેકેટ્સ પણ ઘણીવાર વધારે ઓવરલુક હોય તેવું લાગતું હોય છે. ફેશનની દુનિયામાં એટલે છેલ્લા કેટલાક સમયથી શ્રગ ખૂબ…

Loading

Read More