સતત વ્યસ્ત રહેવાનું પસંદ કરતી પ્રિયંકા

ધ સ્કાય ઇઝ પીંક ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરા ફરીથી બોલિવૂડમાં ત્રણ વર્ષ બાદ જોવા મળશે. 2015માં આવેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની પછી તેણે હોલિવૂડની ફિલ્મો અને સિરિઝ તરફ પ્રયાણ કર્યું હતું. તેને ત્યાં ખૂબ સફળતા મળી છે. તેથી જ હવે બોલિવૂડની સાથે સાથે તે હોલિવૂડમાં પણ એટલી જ એક્ટિવ જોવા મળે છે. અમેરીકન સિંગર નિક જોન્સ…

Read More

દિવાળીની સફાઇ માટેનું પ્લાનિંગ

                   દિવાળી આવવાની છે એટલે સૌને લાગે છે કે ઘરની સફાઇ વખતે કોઇપણ ખૂણો રહી જવો ન જોઇએ. સફાઇ માટે થોડી પ્લાનિંગ કરવી જરૂરી છે. તેના માટે કેટલીક ટીપ્સ જરૂરી છે. જેનાથી ઘરની સફાઇ કરવી ખૂબ સરળ બની જશે. એક જ દિવસમાં બધા જ કામ શક્ય હોતા નથી. તેથી ધીમે ધીમે કામને વહેચી લો, તો…

Read More

તહેવાર માટે ઘરની સજાવટ

                             દિવાળી એ ચમક-દમક, સાફ-સફાઈ અને મોજ-મસ્તીનો તહેવાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ તહેવારના દિવસે તેમનું ઘર ઝગમગી ઉઠે અને તેમના ઘરે આવનાર દરેક વ્યક્તિ સકારાત્મક ઊર્જાનો અનુભવ કરે. તહેવારના આ દિવસે તમારા ઘરની સજાવટ માટે કેટલીક તૈયારીઓ કરવી પડશે. ઉત્સવ અને તહેવાર ઘરમાં અલગ પ્રકારનું જ વાતાવરણ ઊભું કરી દે છે. જેના…

Read More

ફિલ્મી દુનિયા અને ગરબાની ટ્રેનિંગ

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણીવાર ગરબા જોયા છે. ગરબા રમતા કલાકારોને પણ જોયા છે. તેઓ ખૂબ સરળતાથી સ્ટેપ્સ કરી લેતા હોય છે. ગુજરાતી ન હોવા છતાંય સારી રીતે ગુજરાતી ગરબાની ધૂન પર ગરબા રમવા ખૂબ મુશ્કેલ કાર્ય છે. બોલિવૂડના અનેક કલાકારોને ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટિસ કરવી પડી છે અને અન્ય ડાન્સ ફોર્મ કરતા આ ખૂબ અઘરું સાબિત…

Read More

ડ્રીમ હોમની સજાવટ તમારી રીતે

પોતાના ડ્રીમ હોમ માટે ઘણા લોકો વિચારે છે કે મોંઘામાં મોંઘી એક્સેસરીઝ દ્વારા ઘરની સજાવટ કરવી જોઇએ. તે સિવાય કોઇ ઇન્ટીરીયર ડિઝાઇનર પાસે પણ ઘરની સજાવટ કરાવીને ઘરને સુંદર બનાવી શકાય છે. જોકે આ વિચારને એક રીતે ખોટો પણ સાબિત કરી શકાય છે. તમે તમારી પોતાની ક્રિએટીવીટી અને આઇડિયા દ્વારા પણ ઘરને સુંદર રીતે સજાવી…

Read More