ગુજરાત ના જાણીતા યુ ટ્યુબર અને જેમના વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવે છે તેવા સૌરાષ્ટ્રની પાવન ધરતી જ્યાં ઊંચો ગઢ ગિરનાર આવ્યો છે તેવા જૂનાગઢના વતની પ્રિયંકા ચુડાસમા દ્વારા એક નવું પ્રેમ ગીત બનાવવામાં આવ્યું છે. ગુજરાતી કવિતાઓમાં પ્રેમગીત નું એક અદકેરું સ્થાન જોવા મળે છે અને જે પોતાના શબ્દો થકી દરેક ઉંમરની…
Read More