ક્યાં હોતા હૈ જબ એક આશિક… આશિકી કી હદ પાર કર જાતા હૈ. કલાકારોમાં ઝાઈન ઈમામ, રીમ સમીર શેખ અને અક્ષિત સુખીજા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘ફના- ઈશ્ક મેં મરજાવાં’ નું પ્રસારણ 31મી જાન્યુઆરી, 2022થી થઇ ચૂક્યુ છે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પર’ જોવા મળશે. તેને તેણીની કાળજી…