ભૌકાલના મુખ્ય અભિનેતા મોહિત રૈના એ ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન સદરબજાર, લાલકિલ્લાના અને સમગ્ર ભારતના પોલીસ અધિકારીઓને એક વર્ચ્યુઅલ પહેલ દ્વારા આપ્યું અભિવાદન અને સલામ. એમએક્સ પ્લેયરની તાજેતરમાં લૉન્ચ થયેલી શ્રેણી ભૌકાલ 2, જે IPS ઑફિસર નવનીત સેકેરાના જીવનથી પ્રેરિત છે, તેણે તેના આકર્ષક વર્ણન અને શાનદાર અભિનયથી રાષ્ટ્રમાં ધૂમ મચાવી દીધી છે. તેના સફળ…
Read More