દિવ્યેશ ઓફિસેથી ઘરે આવીને ફ્રેશ થઇને ટીવી ચાલુ કરીને બેઠો. સુચિતા બાલ્કનીમાંથી કપડાં લઇ રહી હતી. અચાનક તે ઊઠીને તેની પાછળ જઇને તેને અડોઅડ ઊભો રહી ગયો. બંનેને એકબીજાના શરીરનો સ્પર્શ થવા લાગ્યો. સુચિતા તરત પાછળ ફરી તેને હળવો ધક્કો મારીને હસીને રૂમમાં જતી રહી. દિવ્યેશે તેની પાસે પાણી માંગ્યુ. સુચિતા રસોડામાં ગઇ તો ફરી…