2017માં જ્યારે શોએ સફળતાપૂર્વક 8 મહિના ચાલ્યો હતો, ત્યારે 2017માં તે સપ્તાહના અંત દરમિયાન 9 વાગ્યના સ્લોટમાં નિર્વિવાદપણે એક અગ્રણી શો હતો. સા રે ગા મા પા લિટલ ચેમ્પની આગલી સિઝની વૈશ્વિકસ્તરીય પ્રસિદ્ધીએ સમગ્ર જેઈસીમાં પ્રથમ ક્રમનો નોમ-ફિક્શન શો તરીકે ઉભરી આવ્યો છે કે, કઈ રીતે સા રે ગા મા પાએ સતત પોતાની જાતમાં સુધારો કર્યો છે, તેઓ પ્રેક્ષકોની ગતિશિલતા તથા સતત વિકસતા ચાહકોની માંગની સાથે સુમેળ સાધી શકે. બાળકો તેમની અવિસ્મરણીય પ્રતિભા, નિરંતર ઉર્જા તથા તેમની નૈતિક્તાની ભાવના લઈને પાછા આવી ચૂક્યા છે.

ઝી ટીવીની બિઝનેસ હેડ અપર્ણા ભોંસલે કહે છે, “ગત સિઝનમાં રેકોર્ડ તોડ્યા બાદ, અમે હવે, દર્શકોને અમારા અત્યંત પ્રસિદ્ધ ફ્રેન્ચાઈઝી સા રે ગા મા પા લિટલ ચેમ્પની 7મી સિઝનને રજૂ કરી રહ્યા છીએ. આ વર્ષનો મુખ્ય હેતુ છે કે, તેઓ બાળકોને એક ટોચ પર લઈ જવાનું શરૂ કરશે, જેનાથી આજના સ્પર્ધાત્મક યુગમાં પણ તેઓ કોઇપણ જાતના દબાણ વખત પર્ફોર્મ કરી શકે અએ તેમાંથી બહાર આવી શકે. તેમની ખરેખર ક્ષમતા સાથે તેઓ ફરીથી જોડાઈ શકે અને જીવનમાં યોગ્ય વિકાસ કરી શકે. તેના માટે તેમને કોઈ એવા ટુલ્સની જરૂર છે, જે તેમના વિકાસને વેગ આપી શકે. આ સિઝનનો મંત્ર છે, #મ્યુઝિકસેબઢેંગેહમ. અમારી સાથે બોર્ડ પરની પેનલમાં અત્યંત પ્રતિભાશાળી જજમાં અત્યંત વખાણાયેલા ગાયકો– શાન, અમાલ મલિક અને રિચા શર્માનો સમાવેશ થાય છે, જેઓ સ્પર્ધકોને તેમના આ પ્રવાસ દરમિયાન દરેક બાબતે મદદ કરશે તથા તેમના સ્કેલને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી લઈ જવામાં મદદ કરશે. ભારતીય ટેલિવિઝન પરના જમાઈ રાજા તરીકે તેમની અત્યંત પ્રસિદ્ધ સ્ટીંગના કેટલાક વર્ષો પછી, આપણે રવિ દૂબેને ચેનલ પર આ સિઝનના હોસ્ટ તરીકે આવકારતા અત્યંત ખુશ છીએ.”

સંગીતમય જિનિયસ પરિવારના હોવા છતા પણ સંપૂર્ણરીતે પોતાના પર આગળ વધેલા બહુવિધ પ્રતિભાશાળી ગાયક, ગીતકાર અને કમ્પોઝર અમાલ મલિક આ સિઝનથી જજ તરીકે તેઓ પ્રવેશ કરી ચૂક્યા છે. અમાલે સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ જય હો માટે હિટ સંગીત આપ્યું છે, આ ઉપરાંત ખુબસુરતનું પ્રસિદ્ધ ટ્રેક નૈના તથા રોયના સૂરજ ડુબા હૈંએ તેને સમગ્ર દેશને તેની ટ્યુન પર થિરકાવ્યા હતા. લગભગ 3 વર્ષા ટૂંકા ગાળામાં એક કરતા વધુ હિટ કમ્પોઝિશન્સ આપી છે. સા રે ગા મા પાના જજ તરીકે 4 વર્ષા લાંબા અંતરાલ બાદ બોલિવૂડના રોમેન્ટિક મેલોડીના કિંગ શાન મુખર્જી જે શાન તરીકે પ્રસિદ્ધ થયા છે. ઘણી અલગ- અલગ ભાષામાં ગીત ગાયા બાદ, શાન એ ઘણી બહુવિધ પ્રતિભામુખી ગાયકોમાંનો એક છે, જેને મોટેપાયે સરાહના મળી છે. શાનના સોનેરી અવાજએ સપ્નમય પ્રેમ ગીતો, જેવા કે જબ સે તેરે નૈના અને ચાંદ સિફારિસ દ્વારા વર્ષોથી ઘણા એવોર્ડ જિત્યા છે. આ પેલનના ત્રીજા જજ, જે સશક્ત અને પહાડી અવાજ ધરાવતી ગાયકી, જેને મધ જેવો મધુર અવાજ ધરાવતા તેના પૈસા માટે ચાલે છે. અત્યંત પ્રસિદ્ધ સુફી સંગીતની રાણી તરીકે જાણિતા, તે સજદા, માહિ વે અને પદ્દમાવતના હોલી ગીત જેવા પાવરહાઉસ ટ્રેકની ક્રેડિટ રીચા શર્માને જાય છે. આ ત્રણેય જજ સાથોસાથ 30 પ્રતિભાશાળી જ્યુરીના સભ્યોની પેનલ બાળકોનું અત્યંત નજીકથી ધ્યાન રાખશે. આ ઉપરાંત શોમાં પોતાના અલગ બ્રાન્ડની સાથેનો સ્વેગર તથા ચાર્મ ફેલાવશે ભારતીય ટેલિવિઝનનો સૌથી મોટો દિલધડક- ઝી ટીવીનો પોતાનો જમાઈ રાજા રવિ દૂબે, જે આ નવી સિઝનથી હોસ્ટ તરીકે પ્રવેશ કરશે.

જજ અમાલ મલિક કહે છે, “હું મારી જાતને અત્યંત વિશેષાધિકાર ધરાવતો અને ગર્વિત સમજું છું કે, મને સા રે ગા મા  લિટલ ચેમ્પ જેવા શોની સાથે જોડાવાનો મોકો મળ્યો જે, ઉદ્યોગમાં સંગીત આધારીત રિયાલિટી શોનો પ્રણેતા છે. આ સિઝએ મારા માટે અત્યંત ખાસ છે, કારણકે, તેના દ્વારા હું ટીવી પર એક જજ તરીકે પ્રવેશ કરી રહ્યો છું અને હું રિચા શર્મા અને શાન જેવા મહાનુભાવો સાથે જોડાવવા માટે ઉત્યંત ઉત્સાહિત છું. આ નાનકડા બાળકો અત્યંત પ્રતિભાશાળી અને ઇશ્વરની ભેટ લઇને આવ્યા છે અને હું ખુશ છું કે, મને તેમને મેન્ટોર કરવાની તક મળી છે. એક કમ્પોઝર અને શોના જજ તરીકે, મને બાળકોને માર્ગદર્શન આપવાની તથા તેની આવડતને વધુ તિક્ષ્ણ કરવા પર હું ધ્યાન કેન્દ્રિત કરીશ. હું તેમના માટે એક મોટા ભાઈ, એક મિત્ર બનીશ, સાથોસાથ તેમને એક પ્રમાણિત પ્રતિસાદ પણ આપીશ. હું માનું છું કે, આટલી નાની ઉંમરમાં તેમને જો યોગ્ય રીતે કહેવામાં આવે કે, તે ખોટી રીતે આગળ વધી રહ્યા છે અને તેમને કેટલાક સુચનો આપવામાં આવે તો તેનાથી તેમની ગાયકીની પ્રતિભામાં સુધારો કરવામાં મદદ થશે અને આગામી વર્ષોમાં તેઓ કૂદકે અને ભૂસકે આગળ વધશે. હું નાનકડી ગાયકીની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી તથા તેમને મદદ કરવી જેનાથી તેની પ્રતિભા આગળ વધે જેનાથી તેઓ એક તાલિમબદ્ધ ગાયક તરીકે એક દિવસ ઉદ્યોગમાં પ્રવેશી શકશે.”

જજ શાન કહે છે, “હું ઝી ટીવીની સાથે સા રે ગા મા પા લિટલ ચેમ્પના જજ તરીકે, વર્ષ 2014-2015માં જોડાયો હતો અને હું અત્યંત ઉત્સાહિત છું. આ શોને અત્યંત પ્રસિદ્ધી મળી છે અને હું આશા રાખું છું કે, પ્રતિભાની રીતે, એ નવા સિમાચિન્હ સેટ કરવામાં આ સિઝમાં હું મદદ કરી શકીશ. આપણી પાસે સમગ્ર દેશમાંથી આવેલા પ્રતિભાશાળી ગાયકોની અપવાદના હારમાળા છે અને હું બાળકો માટે આ પ્રકારના મૂળભૂત કામ કરવા તથા તેમને શક્ય તેટલી દરેક રીતે મદદ કરવા તૈયાર છું. તેઓ બધા જ એક મહાન પર્ફોર્મર છે અને ગાયકી પ્રત્યેનો તેમનો જુસ્સાથી મનોરંજનમાં બેગણો વધારો થશે.”

જજ રિચા શર્મા કહે છે, “સા રે ગા મા પાએ મારા માટે એક ખાસ પ્રવાસ છે અને હું તેનો હિસ્સો પહેલા પણ છું અને હું મારી જાતને ધન્ય માનું છું કે, હું સા રે ગા મા પા લિટલ ચેમ્પનો હિસ્સો બની છું. આ ગાયકી આધારીત રિયાલિટી શોનો હિસ્સો બનવા માટે મારી પસંદગી થઈ છે, ત્યારે તેમાં મારું ધ્યાન અમારા બાળકો સ્પર્ધકોના સર્વાંગી વિકાસમાં સંગીતને મુખ્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. અમે તેમની નિર્દોષતાને ફરીથી જાળવી તથા સંગીતની તાલીમ આપીને ઉછેર કરાવીએ છીએ. વધુમાં, આ સિઝનમાં હું જજની પેનલમાં અમલા મલિક એક અદ્દભુત કમ્પોઝર, સંગીતકાર તથા મારા સૌથી નજીકના મિત્ર શાનની સાથે છું. હું આશા રાખું છું કે, દર્શકો અમારી આ મિત્રતાને માણશે.”

હોસ્ટ રવિ દૂબે કહે છે, “મારા માટે આ ઘરે પાછા આવવા જેવું છે, કારણકે, હું ઝીટીવીની સાથે ભૂતકાળમાં પણ અત્યંત નજીકથી જોડાયેલો રહ્યો છું. મેં મારા ‘જમાઈ રાજા’ના પાત્ર માટે ખૂબ જ પ્રેમ મેળવ્યો છે. મેં સા રે ગા મા પાનો હિસ્સો બનવાનું એટલા માટે નક્કી કર્યું કારણકે આ શોની પ્રથમ સિઝનના 24 વર્ષ પછી પણ પ્રસારીત થઈ રહ્યો છે, શો આપણા દેશની ગાયકીની પ્રતિભા માટે સૌથી વધુ આદર્શ પ્લેટફોર્મ બની રહ્યો છે. તે તેને સંબંધિત દર્શકો મેળવવા માટે પોતાની જાતમાં સતત સુધારણા કરી રહ્યા છે. હું જેટલો અભિનયને ચાહું છું એટલી જ મજા હોસ્ટિંગમાં પણ માણું છું અને મેં ટેલિવિઝન શોને હોસ્ટ કરવા માટે કેટલીક આવડત પણ વિકસાવી છે અને હું આ સા રે ગા મા પા જેવા પ્રસિદ્ધ શોનો હિસ્સો બનતા અત્યંત ખુશી અનુભવું છું.”

આ જ પ્લેટફોર્મએ હેમંત બ્રિજવાસી, પાવની પાંડે, અઝમત હુસ્સૈન, શ્રેયન ભટ્ટાચાર્ય અને અંજલી ગાએકવાડ જેવા સંગીતમય સિતારાને જન્મ આપ્યો છે અને તે તેની નવી સિઝન સાથે પાછો આવી ચૂક્યો છે, તો સમગ્ર દેશમાંથી આવેલી શ્રેષ્ઠ યુવા પ્રતિભાને જોવા માટે તથા ભારતના શ્રેષ્ઠ સંગીતમય માઇસ્ટ્રોસના માર્ગદર્શન હેઠળ તેમની સંગીતની ક્ષમતાને વિકસાવવા તથા તેમની ક્ષમતાના સ્કેલને ઉપોર લઈ જવા માટે તૈયાર છે!

 

Loading

Spread the love

Leave a Comment