સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ કઇક એવી સુંદર થઇ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ખરા અર્થમાં પાપા પગલીમાંથી એક પગલું આગળ વધીને ચાલતા શીખી ગઇ હોય તેમ કહી શકાય છે. મહિનાની શરૂઆતમાં જ આપણે તો છીએ બિન્દાસ અને હાફ ટીકીટ જેવી એક સાથે બે ગુજરાતી ફિલ્મો એકબીજાની સામે ટકરાઇ જેમાં આપણે તો છીએ બિન્દાસને લોકો…