સમય બદલાય એટલે દરેક વસ્તુ પરિવર્તન માગે છે. જેમાં ડેકોરેશનની વસ્તુઓ હંમેશા અગ્રેસર રહી છે. ઘર નાનું હોય કે મોટું પણ તેમાં ટેબલને ક્યારેય નજરઅંદાજ કરી શકતા નથી. ખાસ કરીને વસ્તુઓ મૂકવા માટે. ટેબલનું બજાર હવે વિકસી રહ્યું છે. એટલે જ તો હવે સેન્ટર ટેબલનો કોન્સેપ્ટ પણ બદલાઇ ગયો છે. પહેલા સેન્ટર ટેબલ હંમેશા એક…