ગ્લેમરની રોશની દરેકને પોતાના તરફ આકર્ષે છે પણ તેની પાછળ રહેલા સંધર્ષની કોઇને ખબર હોતી નથી. ફિલ્મ આશિકી 2 કર્યા પછી શ્રદ્ધા એક વિલન, હૈદર, એબીસીડી 2, અગ્લી, બાગી, રોક ઓન 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને હવેના સમયની અગ્રણી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. શિવંગી અને શક્તિ કપૂરની દિકરી શ્રદ્ધાની પહેલી બે ફિલ્મો…