રાજકપૂરની શોધ છે પદ્મીની કોલ્હાપૂરી

બોલિવૂડની લોકપ્રિય અને જાણીતી કલાકારા પદ્મીની કોલ્હાપૂરી પોતે જ કહે છે કે તે સ્વ. રાજ કપૂરની શોધ છે. તેમને ફિલ્મોમાં સર્વપ્રથમ તક તેમણે જ આપી હતી. પદ્મીની રાજકપૂરને કેવી રીતે મળી અને તેમની સાથે કઇ રીતે કાર્ય કર્યું તેની વિશે વાત કરતા કહે છે કે, ‘સ્વ. રાજ કપૂર ‘સત્યમ શિવમ્ સુંદરમ્’ નામની ફિલ્મ બનાવતા હતા…

Loading

Read More

ફ્લોપ ફિલ્મોનો આરોપ બીજા પર લગાવતો નથી – અભિષેક બચ્ચન

એક્ટર અભિષેક બચ્ચને પોતાની કરીયરની શરૂઆતમાં એક ડઝન ફ્લોપ ફિલ્મોનો સામનો કર્યો છે. ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ લાંબુ થતું ગયું તે પછી યુવા, એલઓસી-કારગીલ અને રનની થોડી સફળતા પછી થોડી રાહત તો થઇ પણ ખાસ વાત ઇન્ડસ્ટ્રીમાં બની નહીં. ગુરૂમાં તેમના રોલના વખાણ થયા પણ તે પછી કોઇ પરફેક્ટ રોલ તેમના માટે લખાયો કે મળ્યો હોય…

Loading

Read More

વરસાદની ઋતુ ને બાળપણની યાદ

વરસાદની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. આ એક જ એવી ઋતુ છે, જેની રાહ દરેક વ્યક્તિ જોતું હોય છે. ખાસ કરીને બાળકો આ ઋતુને ખૂબ એન્જોય કરતા હોય છે. તેમાં પણ બાળપણમાં વરસાદમાં ન્હાવાની અને મિત્રો સાથે મસ્તી કરવાની યાદ જીવનભર સંભારણું બની રહે છે. આપણા જાણતા ટીવી કલાકારોએ પણ બાળપણમાં ખૂબ જ મસ્તી કરી…

Loading

Read More

પંજાબી સની દેઓલ હવે ગુજરાતી યુવકનું પાત્ર ભજવશે

સની દેઓલ બોલિવૂડમાં એક્શન હિરો તરીકે પોતાની ઓળખ ધરાવે છે. જોકે તે કોમેડી પણ સારી કરી શકે અને તેમણે તે યમલા પગલા દિવાના સિરીઝી દ્વારા સાબિત કરી દીધુ છે. આ ફિલ્મમાં તે પોતાના પિતા ધર્મેન્દ્ર અને નાના ભાઇ બોબી દેઓલની સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. તે સંદર્ભે સની દેઓલ…

Loading

Read More

પરિવારની સાથે જીવન વિતાવવાનું પસંદ છે – બોબી દેઓલ

ફિલ્મ રેસ 3 બાદ બોબી દેઓલ ફરીથી લાઇમ લાઇટમાં આવી ગયા છે. તેના માટે તે સલમાનને આભારી છે. બોબીએ પોતાની કરીયરમાં એક લાંબા સમય સુધીની અસફળતા જોઇ છે. કરિયરની શરૂઆતમાં બોબી દેઓલને દર્શકોનો સારો સપોર્ટ મળ્યો. પરંતુ ધીમે ધીમે તેમનો કરીયર ગ્રાફ નીચે આવવા લાગ્યો. ફિલ્મ રેસ 3થી તેમણે નવી શરૂઆત કરી છે અને દર્શકોએ…

Loading

Read More