વાતાવરણમાં ઠંડક અને ભેજ ભળે ત્યારે ઘરમાં ભેજ વધી જાય છે અને મોનસૂનમાં તો આખા ઘરને સાચવવાની તૈયારી રાખવી પડે છે. દરેક નાના કે મોટા ઘરમાં ફર્નીચર તો હોય જ છે અને તેમાં પણ લોકો વુડન ફર્નિચર તો વસાવતા જ હોય છે. દરેક વર્ગને વુડન ફર્નીચરનો ક્રેઝ રહેલો છે પછી તે મોટા બંગલા કે અપાર્ટમેન્ટ…