હોમગાર્ડન – કઇ રીતે કરશો સાચવણી

ઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ…

Loading

Read More

ઉંમરની સીમા ઓળંગી, મોસમની જેમ બદલાતો પ્રેમ

આજકાલ સ્ત્રી અને પુરુષને કાર્યક્ષેત્રમાં મળવાનું વધી રહ્યું છે. મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા હળવામળવાનું વધી રહ્યું છે અને તેમાં ઉંમરનો કશો બાધ રહ્યો નથી. મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે નાની ઉંમરના પુરુષો દ્વારા સંબંધ બાંધવાનું ચલણ વધી રહ્યું છે.સ્ત્રી નોકરી કરતી થઇ ગઇ છે. ત્યારે આવા સંબંધો અંગેઆજકાલ ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘરની…

Loading

Read More

દરવાજાના હેન્ડલનું (ડોરનોબ) હોમડેકોરમાં સ્થાન

દરવાજાના હેન્ડલ હવે ફક્ત દરવાજો ખોલવા કે બંધ કરવાના ઉપયોગ માટે જ રહ્યા નથી પરંતુ હવે તે એક એવા હાર્ડવેર તરીકે ઓળખાય છે કે એન્ટ્રી ગેટથી લઇને તમારા બેડરૂમ, ડ્રોઇંગરૂમ, કિચન અને બાથરૂમના દરેક દરવાજાની સજાવટમાં આકર્ષણ ઊભુ કરી દે છે. તેને લોકો દરવાજાના હેન્ડલના બદલે હવે ડોરનોબ્સના નામથી વધારે ઓળખે છે. ડિઝાઇનર ડોર નોબ્સ…

Loading

Read More

શ્રીલંકન અભિનેત્રીએ બોલિવૂડમાં જમાવ્યું સ્થાન

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જીંદા હૈને લોકોએ ખૂબ પસંદ કરી છે. ફિલ્મના ગીતો અને એક્શન પણ લોકોએ ખૂબ વખાણ્યા છે. તે પહેલા આવેલી ફિલ્મ સુલતાનને પણ લોકોએ ખૂબ પ્રેમથી સ્વીકારી હતી. હવે રેમો ડિસૂઝા દ્વારા ડિરેક્ટ મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-3 લઇને તે આવી રહ્યા છે. એક્શન અને સ્ટાઇલથી ભરપૂર આ ફિલ્મમાં સલમાનની સાથે શ્રીલંકન બ્યૂટી જેકલીન…

Loading

Read More

પ્રેમમાં પાગલ ન બનો

પ્રેમ એક અદભૂત અનુભૂતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેના હૃદયની હાલત ખૂબ જ કોમળ હોય છે. પણ આવા સમયે મનથી વધારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે પ્રેમની અનુભૂતિ ન કરી હોય. લગભગ દરેક માણસને કોઈનો પ્રેમ પામવાની ઈચ્છા જરૂર હોય…

Loading

Read More