નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઘરમાં થોડા ફેરફાર કરવા ગમતા હોય છે. ઘરના અમુક ભાગમાં જેવા કે વોલ પેઇન્ટ, ફ્લોરિંગ, સિલિંગ, વોલ પેપર વગેરેમાં આપણે તાત્કાલિક ફેરફાર કરાવી શકતા નથી પણ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને સજાવીને આપણે ઘરની સુંદરતામાં વધારો કરી શકીએ છીએ. ઘરની મોટી વસ્તુઓને બાદ કરીને વાત કરીએ તો હાલમાં…