શિયાળો શરૂ થાય એટલે લોકો પોતાની ફિટનેસને લઇને પણ વધારે સજાગ બની જતા હોય છે. હવે તો મહિલાઓ, યુવતીઓ પણ રેગ્યુલર પોતાના શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે યોગા અને કસરત નિયમિત કરતી જોવા મળે છે. આજની પેઢી ફિટનેસ અને ડાયેટ પ્રત્યે વધારે સભાન બની છે. બોલીવૂડના કલાકારો ક્યાંકને ક્યાંક તેમના માટે પ્રેરણારૂપ બનતા હોય…