પ્રેમની જટિલતા પર પ્રકાશ પાડતાં અને પ્રાઇમ–ટાઇમના જોણાંમાં તણખો લાવવા, કલર્સ પોતાના દર્શકો માટે બે નવા શોઝ લાવવા તૈયાર છે. જેમાં એક પ્રકાર તરીકે થ્રિલરની – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યારની પુનઃ વ્યાખ્યા કરશે. રોમેન્ટિક થ્રિલર બેપનાહ પ્યાર પ્રેમની દરેક જાણિતી છટાની પુનઃ વ્યાખ્યા કરશે જ્યારે રઘબીર (પર્લ વી પુરી દ્વારા અભિનિત) પોતાની આત્મીય પત્ની…