આજકાલ લાઇફ એટલી દોડધામભરી બની ગઇ છે કે રોજેરોજ તો ઘરની સફાઇ કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. તમે જોબ કરતાં હો ન કરતાં હો, પણ રોજેરોજ એટલા કામ હોય છે કે હાઉસવાઇફ હોય એને પણ રોજેરોજ ઘરની સફાઇ કરવાનો મેળ પડતો નથી. એવામાં વીકએન્ડ આવે ત્યારે ઘરની સફાઇ કેવી રીતે કરવી તે જાણીએ. આમ…