મને મહિલા હોવાનો ગર્વ છે – વિદ્યા બાલન

 વિદ્યા બાલને પોતાની ફિલ્મોમાં એવી સશક્ત ભૂમિકાઓ અદા કરી છે, જે મહિલાઓને પણ એની માફક સશક્ત બનવાની પ્રેરણા પ્રદાન કરે છે. વિદ્યા બાલનનું અંગત જીવન વિશે પણ કહેવું છે કે મહિલાઓએ પોતાનું જીવન પોતાની ઇચ્છા અને શરતો અનુસાર જીવવું જોઇએ. જો તેઓ પોતે જ પોતાની જાતને નબળી માનશે, તો લોકો એમને હેરાન કરવાનાં જ છે.…

Loading

Read More

ભારતના નીડર અને સાહસી મહિલા પત્રકારો

પત્રકાર સમાજનો સાચો અરીસો છે અને તેમાં એવા મહિલા પત્રકારોમાં કેટલાક જાણીતા નામ છે, જે સચોટ કાર્ય કરીને વાચકો સુધી સાચી વિગતોને લઇને આવ્યા છે. લોકપ્રિય થયા છે અને આજેપણ પોતાના કાર્ય દ્વારા લોકો સમક્ષ હકીકતોને ઉજાગર કરી રહ્યા છે. મહિલા દિનના ખાસ અવસર પર આજે કેટલીક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મહિલા પત્રકારો વિશે જણાવીશ કે…

Loading

Read More

મહિલાઓનું અમારા જીવનમાં રહેલું મહત્વ

મહિલા દિન નિમિત્તે દરેક વ્યક્તિ તેના જીવનમાં મહિલાનું શું મહત્વ છે, તે ખાસ જણાવે છે. એક રીતે જોઇએ તો મહિલા વિના દરેક પુરુષનું જીવન અધૂરું છે. દરેક પુરુષના જીવનમાં પહેલી મહિલા તેની માતા હોય છે, બીજી તેની બહેન અને ત્રીજી તેની પ્રેમિકા કે પત્ની સ્વરૂપે હોય છે, ત્યારબાદ દિકરીરૂપે તે પ્રવેશે છે. આમ એક પુરુષના…

Loading

Read More

મહિલા દિને મળીયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય મહિલાઓને

માર્ચના પહેલા અઠવાડિયાને વુમન્સ વીક તરીકે દેશભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. જોકે તેના માટે ખાસ દિવસ આઠ માર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન કેટકેટલીય મહિલાઓને તેમના કાર્ય બદલ બિરદાવવામાં આવે છે. તેમનું સન્માન કરવામાં આવે છે. નવા જમાનામાં ઉજવાતા ડેય્ઝ પ્રમાણે આ દિવસોમાં વ્યક્તિ પોતાની માતા, બહેન, પત્ની, દિકરીની સાથે આ દિવસનું સેલિબ્રેશન…

Loading

Read More

સજાવટમાં બ્લૂ એન્ડ વ્હાઇટ કલર થીમ

હવે લોકો ઘરને ડેકોર કરવામાં વધારેને વધારે સજાગ બનવા લાગ્યા છે. ઘરમાં જેમ થીમ પ્રમાણેની સજાવટ કરવામાં આવે છે, તે જ રીતે હવે કલર્સ કોમ્બિનેશન પ્રમાણે પણ ઘરને અલગ લુક આપવામાં આવી રહ્યો છે. આકાશના વાદળો જેવા રંગો જ્યારે ઘરમાં જોવા મળે, આભની દુનિયામાં રહેતા હો એવો અનુભવ કરવો હોય તો ઘરમાં બ્લૂ એન્ડ વ્હાઇટ…

Loading

Read More