આજની જનરેશનને ચીલાચાલુ ફિલ્મી વાર્તાઓ પસંદ નથી – સ્વરા ભાસ્કર

એકધારી ઘરેડ કરતાં કંઇક અલગ કામ કરવા માટે સ્વરા ભાસ્કર જાણીતી છે. `લિસન અમાયા’, `નિલ બટે સન્નાટા’, `અનારકલી ઓફ આરા’ જેવા અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મોમાં એણે સારી ભૂમિકાઓ ભજવી છે. તે સાથે જ એણે `તનુ વેડ્સ મનુ’, `તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને `વીરે દી વેડિંગ’ જેવી કોમર્શિયલ ફિલ્મો પણ કરી છે. સ્વરા ભાસ્કર…

Loading

Read More

પહેલી કમાણીનો અનેરો આનંદ

જીવનમાં દરેક વ્યક્તિ માટે પોતાની પહેલી કમાણીની લાગણી જ કંઇક અલગ હોય છે. તે અનુભવ અને અહેસાસ ક્યારેય વર્ણન કરી શકાય તેવો હોતો નથી. પહેલી કમાણી મળે ત્યારે જે આનંદ મળે છે, તે ક્યારેય ભૂલી શકાતો નથી. ટીવીના કેટલાક કલાકારો આવી જ રીતે પોતાના એ આનંદનું વર્ણન કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે પહેલી…

Loading

Read More

સુપરનેચરલ ડ્રામા “તંત્ર”

સુંદર વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ એક સુંદર ઘર એક સુંદર પરિવાર રચે છે. શું સુંદર દેખાતી દરેક વસ્તુમાં સુંદરતા વસેલી હોય છે? અજાણ્યા ક્ષેત્રોમાં ડોકીયું કરતી કલર્સની તાજેતરની સુપરનેચરલ પ્રસ્તુતિ છે, તંત્ર જે કાળા જાદુની દુનિયા અને તેની દુષ્ટ અસરોને ફંફોસે છે. શોને જાદુ-ટોણા, ગુઢવિદ્યા અને અગોચર તત્વોની પારિવારિક ડ્રામામાં લપેટાયેલી  કુતુહલપૂર્ણ કહાણી છે. ‘તંત્ર’ એક એવા પરિવારની કહાણી…

Loading

Read More

અરીસો અપાવશે સમૃદ્ધિ

વાસ્તુના નિયમો મુજબ  તમારા ઘરમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સમૃદ્ધિ જરૂર આવશે. ઘરમાં હકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તેના માટે તમારે અરીસો લગાવતી વખતે કઇ બાબતોનું અને નિયમોનું ધ્યાન રાખવાનું છે, તે જાણવું જરૂરી છે. તમે તમારા ઘરમાં લગાવેલા અરીસામાં પોતાને કેટલી વખત નિહાળો છો. ઘણીવાર સુંદર અને આકર્ષક ફ્રેમવાળા અરીસાને ઘરની સજાવટ…

Loading

Read More

ફિલ્મોની સાથે ધારાવાહિકોમાં પણ કામ કરીશ – મૌની રોય

ટી.વી. સિરિયલ્સમાંથી ફિલ્મોમાં પદાર્પણ કરનારી મૌની રોયને કરિયરની શરૂઆતમાં જ બિગ બજેટની અને સારી ફિલ્મો મળી રહી છે. અનેક લોકપ્રિય ટી.વી. સિરિયલ્સમાં યાદગાર અભિનય કરીને દર્શકોના મનમાં ખાસ સ્થાન મેળવનારી અભિનેત્રી મૌની રોયે થોડા સમય પહેલાં અક્ષયકુમારની ફિલ્મ `ગોલ્ડ’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. આજકાલ મૌની અમિતાભ બચ્ચન,…

Loading

Read More