ટી.વી. સિરિયલ્સમાંથી ફિલ્મોમાં પદાર્પણ કરનારી મૌની રોયને કરિયરની શરૂઆતમાં જ બિગ બજેટની અને સારી ફિલ્મો મળી રહી છે. અનેક લોકપ્રિય ટી.વી. સિરિયલ્સમાં યાદગાર અભિનય કરીને દર્શકોના મનમાં ખાસ સ્થાન મેળવનારી અભિનેત્રી મૌની રોયે થોડા સમય પહેલાં અક્ષયકુમારની ફિલ્મ `ગોલ્ડ’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. આજકાલ મૌની અમિતાભ બચ્ચન,…