ગુજરાતી ફિલ્મ જીથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર ચિરાગ જાની સાઉથની ફિલ્મોમાં નેગેટીવ રોલમાં ખૂબ નામના મેળવી ચૂક્યા છે. સાઉથની તેલૂગૂ અને તમિલ ફિલ્મોના મોટા કલાકારો સાથે પણ અનેક ફિલ્મો કરી છે. સાઉથના લોકપ્રિય એક્ટર રજનીકાંતે પોતે તેમની એક્ટિંગના વખાણ કર્યા છે અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાની તક મળી શકે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત…