જો તમે તમારા ઘરમાં રંગ કરાવ્યા બાદ કંઈક નવું અને અલગ કરાવવા ઇચ્છતા હો તો ફોલ્સ સીલીંગ પર પસંદગી ઉતારી શકો છો. ફોલ્સ સીલિંગ કરાવ્યા બાદ ઘરની સુંદરતામાં દસ ગણો વધારો થાય છે. ફોલ્સ સીલિંગ એટલે ડિઝાઇનવાળી છત. ફોલ્સ સીલિંગ એ આર.સી.સી. બોર્ડના નીચેના ભાગ તરફ જીપ્સમ બોર્ડ અને એલ્યુમિનિયમના એંગલ દ્વારા બનાવટી રૂપ આપીને…