આજકાલ એથનિક, પાર્ટી અથવા કેઝ્યુઅલ લુકમાં ટાઇપોગ્રાફી પ્રિન્ટ ડ્રેસ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. સેલિબ્રિટીઝ પણ ટાઇપોગ્રાફી ડ્રેસીસ પહેરાનું ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે પણ તેને પહેરીને અન્ય કરતા અલગ દેખાઇ શકો છો. ચાલો ટાઇપોગ્રાફી ટ્રેન્ડ વિશ્ થોડું જાણીયે. ગરમીની શરૂઆત થતાની સાથે જ મહિલાઓ ફ્લાવર પ્રિન્ટ, પોલકા પ્રિન્ટ અથવા તો સ્ટ્રાઇપ્સ પ્રિન્ટ વાળા…