ચેનીલે લેસ – કોઇ પણ ડ્રેસને આકર્ષક અને શાનદાર લુક આપવાની સાથે તમારે સિન્ડ્રેલા જેવાં સુંદર લાગવું હોય તો ચેનીલે લેસ એક સારો ઓપ્શન છે. કુર્તી હોય કે શોર્ટ ટોપ કે ઇવનિંગ ગાઉન – તમામમાં ચેનીલે લેસ તમારી સુંદરતાને ઓર નિખારે છે. ફેશનની દુનિયામાં જ્યારે સ્ટાઇલની વાત આવે ત્યારે જે લેટેસ્ટ ફેશનનો ખ્યાલ રાખતી હશે…
![]()