પોલીસ ઓફિસરનો રોલ પડકારરૂપ રહ્યો – ચિરાગ જાની

ગુજરાતી ફિલ્મ જીથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર ચિરાગ જાની સાઉથની ફિલ્મોમાં નેગેટીવ રોલમાં ખૂબ નામના મેળવી ચૂક્યા છે. સાઉથની તેલૂગૂ અને તમિલ ફિલ્મોના મોટા કલાકારો સાથે પણ અનેક ફિલ્મો કરી છે. સાઉથના લોકપ્રિય એક્ટર રજનીકાંતે પોતે તેમની એક્ટિંગના વખાણ કર્યા છે અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાની તક મળી શકે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત…

Loading

Read More

સ્ટારકીડ નહીં હું કલાકાર તરીકે મને સ્વાકારે તો ગમશે – પ્રિયંક શર્મા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપૂરીનો દિકરો પ્રિયંક શર્મા હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સબ કુશલ મંગલ તેની પહેલી ફિલ્મ છે. જેમાં તે રવિ કિશનની દિકરી રીવા કિશન સાથે જોડી જમાવશે. સાથે જ આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળશે. પ્રિયંક સાથે થયેલી ફિલ્મ અંગેની વાતચિત. તમારી આ પહેલી ફિલ્મ છે. તેના વિશે શું…

Loading

Read More

ઘરમાં પ્લાન્ટ્સ ડેકોરેશન

ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે ઘણીબધી એક્સેસરીઝ હોય છે. તેમછતાંય ઘરમાં સુશોભન માટે ગોઠવેલા ફૂલછોડનું અનોખુ અને અલગ જ આકર્ષણ હોય છે. જે સમગ્ર ઇન્ટિરીયરમાં જીવંતતા લાવી દે છે. ફૂલછોડને વધારે સંભાળની જરૂર હોય છે. તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટેની જગ્યાની જરૂર હોય છે. ક્યારેક તેમને ઘરની બહાર પણ રાખવા પડે છે,…

Loading

Read More

હવે હું બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી રહી છું – મૌની રોય

ટી.વી. સિરિયલ્સમાંથી ફિલ્મોમાં પદાર્પણ કરનારી મૌની રોયને કરિયરની શરૂઆતમાં જ બિગ બજેટની અને સારી ફિલ્મો મળી રહી છે. અનેક લોકપ્રિય ટી.વી. સિરિયલ્સમાં યાદગાર અભિનય કરીને દર્શકોના મનમાં ખાસ સ્થાન મેળવનારી અભિનેત્રી મૌની રોયે થોડા સમય પહેલાં અક્ષયકુમારની ફિલ્મ `ગોલ્ડ’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. આજકાલ મૌની અમિતાભ બચ્ચન,…

Loading

Read More

એનિમલ પ્રિન્ટનો વધતો ક્રેઝ

ફેશનની દુનિયામાં પ્રિન્ટ્સ હંમેશાથી લોકપ્રિયતા ધરાવે છે. તેમાંપણ સ્પર્ધા થતી રહેતી હોય છે. જોકે જોવા જઇએ તો ફેશનમાં એનિમલ પ્રિન્ટનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આ પ્રિન્ટ બોલ્ડ લુક દર્શાવે છે. સાથે જ તે પ્રિન્ટને રીચલુક પ્રદાન કરનારી પણ ગણવામાં આવે છે અને એટલા માટે જ આજકાલ કોલેજ ગોઇંગ ગર્લ્સ તેને વધારે પસંદ કરે…

Loading

Read More