ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રોને મળીને આનંદ અને ઉલ્લાસ કરવાની મજા જ કંઇક અલગ છે. દરેક વ્યક્તિ પોતાના ખાસ મિત્રોને મળે છે. તેમની સાથે પોતાની વાતો શેર કરે છે, પાર્ટી કરે છે. ક્યારેક જ મળવાનું થાય તેવા મિત્રો સાથે પિકનિક પણ પ્લાન કરે છે. મિત્રો વગરની તો દરેક વ્યક્તિની દુનિયા જ અલગ છે. પણ જે…
![]()