ફ્લોરલ થીમથી મહેકી ઊઠશે ઘર

કોઇ પણ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, એના માટે ઘરની સજાવટ ખૂબ મહત્વ ધરાવે છે. હાઉસવાઇફ ઘરમાં હોય તો તેને ઘરમાં રહેવામાં મજા આવે અને વર્કિંગ વુમન હોય તો ઓફિસેથી ઘરમાં પગ મૂકતાંની સાથે જ ઓફિસના કામનો તમામ થાક દૂર થઇ જાય. આવી સજાવટ જ્યારે અતિથિ જુએ ત્યારે એમને તો એમ જ થાય ને કે…

Loading

Read More

એક્ટરની સાથે ડાયલોગ કોચ તરીકે લોકપ્રિય વિકાસ કુમાર

વિકાસ કુમારા મોટા ભાગની સિરિયલ્સમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જ જોવા મળ્યા છે. જોકે આજકાલ કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતાં શો `કોર્ટ રૂમ – સચ્ચાઇ હાજિર હો’માં એક નેરેટર તરીકે એ જોવા મળી રહ્યા છે. આ શો કરીને વિકાસ ખૂબ ખુશ છે કે એમને કંઇક નવું કરવા મળ્યું છે. પહેલાં થિયેટર અને પછી ટીવીના સ્ક્રીન પર…

Loading

Read More

ધોતી પેન્ટ ઇઝ ઇન ધિસ સમર

ધોતી કહો કે ધોતિયું આમ તો પુરુષોનો પોશાક છે, પરંતુ જો તમે ફિલ્મ જબ વી મેટ જોઇ હોય તો તેમાં કરીના કપૂરને વ્હાઇટ ટી-શર્ટ સાથે એકદમ ખૂલતો અને પગની પાની પાસેથી થોડું ફિટિંગવાળા પાયજામા જેવા ડ્રેસમાં જોઇ હોય તો તમને ખ્યાલ આવશે કે હવે ધોતી માત્ર પુરુષો માટેનો જ પોશાક નથી. જબ વી મેટ ફિલ્મમાં…

Loading

Read More

વીકએન્ડમાં કરો ઘરની સફાઇ

આજકાલ લાઇફ એટલી દોડધામભરી બની ગઇ છે કે રોજેરોજ તો ઘરની સફાઇ કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. તમે જોબ કરતાં હો ન કરતાં હો, પણ રોજેરોજ એટલા કામ હોય છે કે હાઉસવાઇફ હોય એને પણ રોજેરોજ ઘરની સફાઇ કરવાનો મેળ પડતો નથી. એવામાં વીકએન્ડ આવે ત્યારે ઘરની સફાઇ કેવી રીતે કરવી તે જાણીએ. આમ…

Loading

Read More

મારા દરેક પાત્રને દર્શકોએ પ્રેમ આપ્યો છે  – સાક્ષી તંવર

સાક્ષી તંવર ટીવી સ્ક્રીનનાં લોકપ્રિય અભિનેત્રી છે, તે સાથે જ એ ફિલ્મોમાં પણ પ્રતિભાશાળી ભૂમિકાઓ અદા કરે છે. હવે એ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એક્ટિંગ કરી રહ્યાં છે. સાક્ષી તંવર ટીવી, ફિલ્મો પછી હવે વેબસીરિઝ દ્વારા પણ દર્શકોના દિલમાં સ્થાન કરી રહી રહ્યાં છે. તેમણે જે પણ સિરિયલો કે ફિલ્મો કરી છે, તે દરેક લોકપ્રિય…

Loading

Read More