રોયલ લુક પ્રદાન કરતી રફલ સાડી

સાડી આપણા દેશની સંસ્કૃતિનું પ્રતીક છે. નવ વારથી લઇને છ વાર લાંબી આ સાડી પ્રાચીનકાળથી લઇને એકવીસમી સદીમાં પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે. તેમાંય આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ છે, રફલ સાડીનો, જે પહેરનારને રોયલ લુક પ્રદાન કરે છે. છ વાર લાંબી સાડીની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. વાસ્તવમાં સાડી આપણા દેશનો સદાબહાર પોશાક છે, જે…

Loading

Read More

મારે કોઇ ગોડફાધર કે મેન્ટર નથી – તાપસી પન્નૂ

કોઇ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં આવીને તાપસી પન્નૂએ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ `મનમર્જિયાં’ હોય કે `મુલ્ક’, કે `પિંક’ અથવા `જુડવા-2’, આ દરેક ફિલ્મમાં તાપસી પન્નૂ એક નવી જ શૈલી, એક અલગ જ ભૂમિકામાં જોવા મળી છે. તાપસીની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ ઉત્કૃષ્ટ હિરોઇનોમાંની એક ગણાતી…

Loading

Read More

ઘરને આપો કૂલ લુક

હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. પંખા ચાલુ થઇ ગયા છે અને ઇચ્છા એવી થાય કે બપોરના સમયે ઘરમાં જ રહીએ. એવામાં ઘરમાં થોડી ઠંડક હોય તો સારું લાગે છે. તો પછી ઘરની સજાવટ હવે એ પ્રકારે કરીએ કે ઉનાળાની ગરમીમાં પણ ઘરમાં ઠંડક રહે. ઉનાળો આવી ગયો છે અને સૂર્યનારાયણની ગરમી દિવસે દિવસે તેમનો…

Loading

Read More

મને મહિલા હોવાનો ગર્વ છે – વિદ્યા બાલન

 વિદ્યા બાલને પોતાની ફિલ્મોમાં એવી સશક્ત ભૂમિકાઓ અદા કરી છે, જે મહિલાઓને પણ એની માફક સશક્ત બનવાની પ્રેરણા પ્રદાન કરે છે. વિદ્યા બાલનનું અંગત જીવન વિશે પણ કહેવું છે કે મહિલાઓએ પોતાનું જીવન પોતાની ઇચ્છા અને શરતો અનુસાર જીવવું જોઇએ. જો તેઓ પોતે જ પોતાની જાતને નબળી માનશે, તો લોકો એમને હેરાન કરવાનાં જ છે.…

Loading

Read More

ભારતના નીડર અને સાહસી મહિલા પત્રકારો

પત્રકાર સમાજનો સાચો અરીસો છે અને તેમાં એવા મહિલા પત્રકારોમાં કેટલાક જાણીતા નામ છે, જે સચોટ કાર્ય કરીને વાચકો સુધી સાચી વિગતોને લઇને આવ્યા છે. લોકપ્રિય થયા છે અને આજેપણ પોતાના કાર્ય દ્વારા લોકો સમક્ષ હકીકતોને ઉજાગર કરી રહ્યા છે. મહિલા દિનના ખાસ અવસર પર આજે કેટલીક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મહિલા પત્રકારો વિશે જણાવીશ કે…

Loading

Read More