શાષકોએ તેને વિદ્રોહીઓમાં એક માત્ર પુરુષ કહી! આવી હતી તેની તાકત અને વીરતા. રાણી લક્ષ્મી બાઇ યુદ્ઘ હારી ગયા પણ રાષ્ટ્રનું દિલ જીતી લીધું. ઇતિહાસ અવારનવાર નાનકડી મણિકર્ણિકાની લાગણીશીલતા અને યોદ્ઘા તરીકે તેણે જે સહન કર્યું હોય તેનો ઉલ્લેખ કરવાનું ભૂલી જાય છે. કલર્સનો પીરિઅડ ડ્રામા, ખૂબ લડી મર્દાની…ઝાંસી કી રાની, તેની બહાદુરીની સાથે જ…
![]()