ગોવિંદા મારા પ્રિય અભિનેતા છે – વરુણ ધવન

બોલિવૂડની નવી જનરેશનમાં જેટલા પણ નવા એક્ટર્સનું આગમન થયું છે એમાં વરુણ ધવને ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રેક્ષકોને પણ એનો અભિનય ગમે છે. વરુણ ધવને જ્યારે કરિયરની શરૂઆત કરી, ત્યારે એની કોમેડી ટાઇમિંગ, એક્ટિંગ, ડાન્સિંગ સ્ટાઇલ જોઇને એવું લાગતું હતું કે એ નવી પેઢીનો સલમાન ખાન બની જશે. જોકે એણે કેટલીક ફિલ્મ એવી કરી,…

Loading

Read More

હવે હું એક્શન આધારિત ફિલ્મો કરવા ઇચ્છું છું – મૃણાલ ઠાકુર

ઇન્ટરનેશનલ ફિલ્મ `લવ સોનિયા’થી સમાચારમાં ચમકેલી મૃણાલ ઠાકુરની ગણતરી આજે અલગ જ પ્રકારની એક્ટ્રેસ તરીકે થાય છે. એને નાચવા-ગાવાની ભૂમિકાઓ ભજવવાની ગમતી નથી. આ વર્ષે મૃણાલની રિતિક રોશન સાથે ફિલ્મ `સુપર 30’ અને જોન અબ્રાહમ સાથે `બાટલા હાઉસ’ રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મો કરિયરની દૃષ્ટિએ મૃણાલ માટે ખૂબ મહત્વ ધરાવે છે. અનેક સિરિયલો અને…

Loading

Read More

હું ફિલ્મ `જંગલી’માં પ્રાણીઓની સુરક્ષા માટે લડ્યો છું – વિદ્યુત જામવાલ

મોડલિંગથી ફિલ્મોમાં આવેલા વિદ્યુત જામવાલને સૌપ્રથમ બ્રેક નિશિકાંત કામતે પોતાની ફિલ્મ `ફોર્સ’માં આપ્યો. તે પછી એમણે સાઉથની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો. સાચા અર્થમાં વિદ્યુતને ફિલ્મ `કમાન્ડો’ પાર્ટ 1 અને 2 દ્વારા ઓળખ મળી. વિદ્યુત જામવાલ `કમાન્ડો’ સીરિઝથી પોતાની ઓળખ ઊભી કરી છે અને હવે તે ફિલ્મ જંગલીમાં જોવા મળે છે. એલિફન્ટ પોચિંગ પર બનેલી આ…

Loading

Read More

મારી જાતને કોઇ પણ પ્રકારના રોલ માટે તૈયાર કરી શકું છું – પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરાનું નામ ભલે ટોપની હિરોઇનોમાં ન લેવાતું હોય, પણ બોલિવૂડમાં એમનું એક ખાસ સ્થાન છે, નિર્માતાઓને એમનાં પર વિશ્વાસ છે અને એમને પોતાની ફિલ્મોમાં સાઇન પણ કરે છે. ગયા વર્ષે પરિણીતિ કોમેડી ફિલ્મ `ગોલમાલ અગેઇન’માં જોવા મળી હતી, જે બ્લોક બસ્ટર નીવડી હતી. ફિલ્મ હિટ નીવડે કે ન નીવડે, પરિણીતિએ તો બોલિવૂડમાં પોતાનું સ્થાન…

Loading

Read More

બોન્સાઇનું ઇન્ડોર ડેકોરેશન

આજકાલ બિલ્ડિંગ્સનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે, જ્યારે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. આવા સંજોગોમાં આપણને છાંયડો આપે તેવા વિવિધ ઘટાદાર વૃક્ષો તો જાણે સાવ લુપ્ત જ થઇ રહ્યાં છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરમાં જ આ વૃક્ષો ઉગાડી શકો છો દિવસે દિવસે શહેરોમાં કોંક્રીટના જંગલ વિસ્તરી રહ્યાં છે અને મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ્સને લીધે…

Loading

Read More