ગોવિંદા મારા પ્રિય અભિનેતા છે – વરુણ ધવન

બોલિવૂડની નવી જનરેશનમાં જેટલા પણ નવા એક્ટર્સનું આગમન થયું છે એમાં વરુણ ધવને ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રેક્ષકોને પણ એનો અભિનય ગમે છે. વરુણ ધવને જ્યારે કરિયરની શરૂઆત કરી, ત્યારે એની કોમેડી ટાઇમિંગ, એક્ટિંગ, ડાન્સિંગ સ્ટાઇલ જોઇને એવું લાગતું હતું કે એ નવી પેઢીનો સલમાન ખાન બની જશે. જોકે એણે કેટલીક ફિલ્મ એવી કરી,…

 1,192 total views

Read More