શહેરમાં લોકો હવે પોતાના ઘરમાં ડ્રોઇંગ રૂમની સજાવટનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ફ્લોરીંગને ચમકાવવાની સાથે જ સિલિંગની પણ સજાવટ મહત્વની બની ગઇ છે. તેમાં હવે તો ખાસ શોભા વધારવા માટે ઝૂમરનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. સિલિંગમાં પીઓપી ડેકોરેશનમાં મિડલમાં અનેક સ્ટાઇલના ડિઝાઇનર જેવાકે વુડમેડ, એલઇડી અને ક્રીસ્ટલ ડિઝાઇનર ઝૂમરને લોકો ખૂબ પસંદ કરી…
![]()