પંજાબી સની દેઓલ હવે ગુજરાતી યુવકનું પાત્ર ભજવશે

સની દેઓલ બોલિવૂડમાં એક્શન હિરો તરીકે પોતાની ઓળખ ધરાવે છે. જોકે તે કોમેડી પણ સારી કરી શકે અને તેમણે તે યમલા પગલા દિવાના સિરીઝી દ્વારા સાબિત કરી દીધુ છે. આ ફિલ્મમાં તે પોતાના પિતા ધર્મેન્દ્ર અને નાના ભાઇ બોબી દેઓલની સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. તે સંદર્ભે સની દેઓલ…

Loading

Read More

પરિવારની સાથે જીવન વિતાવવાનું પસંદ છે – બોબી દેઓલ

ફિલ્મ રેસ 3 બાદ બોબી દેઓલ ફરીથી લાઇમ લાઇટમાં આવી ગયા છે. તેના માટે તે સલમાનને આભારી છે. બોબીએ પોતાની કરીયરમાં એક લાંબા સમય સુધીની અસફળતા જોઇ છે. કરિયરની શરૂઆતમાં બોબી દેઓલને દર્શકોનો સારો સપોર્ટ મળ્યો. પરંતુ ધીમે ધીમે તેમનો કરીયર ગ્રાફ નીચે આવવા લાગ્યો. ફિલ્મ રેસ 3થી તેમણે નવી શરૂઆત કરી છે અને દર્શકોએ…

Loading

Read More

ડાઇનિંગ ટેબલ સજાવટમાં પણ વિવિધ પ્રયોગ

ગૃહિણી માટે ઘરનું સૌથી મહત્વનું સ્થળ તેનું રસોડું છે, જ્યારે રસોઇ તૈયાર થાય ત્યારે તેને ડાઇનિંગ ટેબલ પર તે ખૂબ જ કાળજી પૂર્વક ગોઠવતી હોય છે અને જમતી વખતે ઘરના દરેક સભ્યને ખૂબ જ ચાહથી પિરસતી હોય છે. તમે રોજ જે ટેબલ પર બેસીને જમો છો, તેની પણ સંભાળ, સજાવટ અને મેનર્સ તમારા ઘરનો જ…

Loading

Read More

સજીવ નહીં નિર્જીવ સંબંધ પાછળ ભાગતા લોકો

લગ્નસંબંધને નહીં પણ નિર્જીવ સંબંધને સાચવવામાં લોકોને વધારે રસ છે. માણસ પોતે માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. લોકોએ સમજવાની જરૂર છે કે સમય ઇલેક્ટ્રોનિક બની રહ્યો છે, નવી નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી સુખસગવટ અને સરળતા માટે બની રહી છે, તેવામાં સજીવ સંબંધને પાછળ રાખીને નિર્જીવ વસ્તુઓની પાછળ દોડવાનો કોઇ જ અર્થ નથી.    …

Loading

Read More

મારા જીવનમાં તારું મહત્વ

જીવનમાં અનેક લોકોનું આવન જાવન થતું હોય છે, પણ તેમાંથી કોઇ એક જ એવું ખાસ હોય છે, જેના માટે મનમાં કૂંણી લાગણીનું સિંચન થાય છે. તે વ્યક્તિથી બધાથી ખાસ બની જાય છે. તેની સાથે દરેક પળની વાતો કરવાની અને સુખ દુખ વહેચવાની ઇચ્છા થાય છે. આવી વ્યક્તિ તમારા માટે ખાસ છે અને તે શા માટે…

Loading

Read More