પરંપરાગત પદ્ઘતિથી કઇક અલગ જ પ્રકારની વાર્તા કલર્સની સંગીતમય ગાથા – તુ આશિકી નિસ્વાર્થ પ્રેમથી આગળ વધી રહી છે. આ સિરિયલમાં મુખ્ય પાત્રમાં રિત્વિક અરોડા (આહાન તરીકે) અને જન્નત ઝુબેર(પંક્તિ તરીકે) છે. રિત્વીકની આ પહેલી સિરિયલ છે. જેમાં તે મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે જન્નત તો છેલ્લા દસ વર્ષથી ટેલિવિઝન અને ફિલ્મો સાથે સંકળાયેલી છે. આ સિરિયલ પોતાના મુખ્ય પાત્રોની આંખો મારફત…
![]()