ઉંમર કરતા મેચ્યોર રોલ ભજવતી કિર્તી

હંમેશા પોતાની દરેક સિરિયલમાં લીડ રોલમાં જ જોવા મળેલી કિર્તી ફરીથી એકવાર એક અસરકારક પાત્ર સાથે જોવા મળી રહી છે. 2010માં એક્ટીંગ કરિયરમાં એન્ટ્રી કરનાર કિર્તીની પહેલી સિરિયલ ઓળખ હતી, જેમાં તેણે વિભાવરી તાલવેકરનું રિપોર્ટર તરીકેનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. જોકે કિર્તીને કલર્સ ચેનલ પર આવતી પરિચય સિરિયલના પોતાના પાત્ર સિદ્ધી મલીક ચોપરાથી વધારે પ્રસિદ્ધિ…

Loading

Read More

નસીબ અને મહેનતથી આગળ વધી રહેલો દર્શન કુમાર

દિલ્હીના એક નાના ગામ કિશનગઢનો યુવાન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ મેરી કોમમાં તેના પતિના પાત્રમાં જોવા મળે છે અને તે પોતાના એક્ટિંગના જાદુથી લોકોને આકર્ષી લે છે. ત્યારબાદ ફરીથી તે અનુષ્કા શર્માની ફિલ્મ એનએચ 10માં વિલનના રોલમાં જોવા મળે છે. પછી બોલિવૂડની બ્યૂટીક્વિન એશ્વર્યા રાય બચ્ચન સાથે સરબજીત ફિલ્મમાં પણ તેને તક…

Loading

Read More

બિન્દાસ અને સ્ટ્રોંગ પાત્ર છે જૂલિયટ – પિઆ બાજપાઇ

સાઉથની ફિલ્મોની હિરોઇન પિઆ બાજપાઇએ બોલિવૂડની ફિલ્મ  લાલરંગથી એન્ટ્રી કરી હતી. જેમાં તે રણદીપ હૂડાની સાથે હિરોઇન તરીકે જોવા મળી હતી. હવે તે મિરઝા જૂલિયટમાં દર્શન કુમારની સાથે જોવા મળવાની છે. પિયાની સાથે તેની ફિલ્મ વિશે થયેલી વાતચિત. — મિરઝા જૂલિયટના તારા પાત્ર વિશે જણાવ. મારા પાત્રનું નામ જૂલી શુક્લા છે. તેને લોકો જૂલિયટના નામથી…

Loading

Read More

એક્શન ફિલ્મો બનાવવી મુશ્કેલ – વિપુલ શાહ

મૂળ ગુજરાતના અને કચ્છ પાસેના એક ગામના વતની વિપુલ શાહનું નામ બોલિવૂડમાં આજે પ્રસિદ્ધ ડીરેક્ટર, પ્રોડ્યુસર તરીકે જાણીતું છે. અત્યાર સુધીમાં અનેક ફિલ્મોનું ડીરેક્શન કરી ચૂકેલા વિપુલ શાહે પોતાની કરિયરની શરૂઆત સોની એન્ટટેઇનમેન્ટ પર આવતી સિરિયલ એક મહલ હો સપનો કા થી ડીરેક્ટર તરીકે કરી હતી. ટેલિવૂડમાં સૌથી લોકપ્રિય ફેમીલી ડ્રામા તરીકે 1000 એપિસોડ પૂરા…

Loading

Read More

નેગેટીવ રોલ કરનાર વ્યક્તિ નેગેટીવ હોતી નથી – શાહરૂખ

  કિંગ ઓફ રોમાન્સ, બાદશાહ, કિંગ ખાન અને હવે રઇશમાં લગભગ અઢી દાયકાથી ભારતીય સિનેમામાં રાજ કરનારા આ દિલવાલે બાઝીગરે આ 25 વર્ષોમાં અનેક ઉતાર ચડાવ આવ્યા હોવા છતાંય પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે. દર્શકોને પોતાની એક્ટીંગથી જકડી રાખ્યા છે અને આજેપણ તેમની ફિમેલ ફેન્સ ફોલોઇંગ વધારે જોવા મળે છે. 50 ની ઉંમર વટાવી ચૂક્યા…

Loading

Read More