ફેશનની દુનિયામાં ડેનિમ હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેથી જ તે સિઝનલ ડ્રેસીંગ માટે પણ વખણાય છે. તેના જ એક પ્રકાર રૂપે આવેલા કોટન પેન્ટ ઉનાળામાં વધારે અનુકૂળ છે. આ પેન્ટ પહેરીને ગરમીમાં પણ તમે આરામદાયક રહી શકવા સાથે ગ્રેસફુલ દેખાશો. હાલમાં સૌથી વધુ આકર્ષણમાં રહેલા પરિધાનમાં પ્રિન્ટેડ કોટન પેન્ટ ખૂબ લોકપ્રિય છે. યુવતીઓએ જેને…