ફળોનું નામ આવતા જ સૌ પ્રથમ તો તાજગીનો અનુભવ થવા લાગે છે. જો આ જ પ્રકારની તાજગી તમારા કપડાંમાં પણ જોવા મળે તો તે કલરફૂલ બની જાય છે. તમે તમારા વોર્ડરોબમાં રેગ્યુલર ડિઝાઇન્સની સાથે કંઇક નવી ફેશનને સ્થાન આપવા માગતા હો તો તમે ફ્રૂટ પ્રિન્ટની ફેશનના ટ્રેન્ડ પર પસંદગી ઊતારી શકો છો. ઘેરાવોવાળું સ્કર્ટ, ટી…