રોયલ લુક પ્રદાન કરતી રફલ સાડી

સાડી આપણા દેશની સંસ્કૃતિનું પ્રતીક છે. નવ વારથી લઇને છ વાર લાંબી આ સાડી પ્રાચીનકાળથી લઇને એકવીસમી સદીમાં પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે. તેમાંય આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ છે, રફલ સાડીનો, જે પહેરનારને રોયલ લુક પ્રદાન કરે છે. છ વાર લાંબી સાડીની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. વાસ્તવમાં સાડી આપણા દેશનો સદાબહાર પોશાક છે, જે…

Loading

Read More

નવા વર્ષમાં બદલો તમારી ડ્રેસિંગ સ્ટાઇલ

સમય અને વર્ષ બદલાવાની સાથેસાથે ફેશન અને ટ્રેન્ડ પણ બદલાય છે. તમે જો ટ્રેન્ડ અનુસાર ફેશનેબલ દેખાવા ઇચ્છતાં હો તો નવા વર્ષના ડ્રેસઅપ ટ્રેન્ડને ફોલો કરો. જાણીએ, આ વર્ષમાં ફેશન ટ્રેન્ડ કેવો રહેશે તે અંગે… નવા વર્ષની શરૂઆતની સાથે જ નવી ફેશન કેવી રહેશે અને તેને કઇ રીતે ફોલો કરી શકાય તે દરેકની મનગમતી બાબત…

Loading

Read More

ઓછી હાઇટવાળી યુવતીઓ માટે ફેશનેબલ ડ્રેસીંગ

તમારી હાઇટ ઓછી હોય તો તેના લીધે સંકોચ અનુભવવાની જરૂર નથી. તમારી ડ્રેસિંગ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરીને તમે પણ તમારી હાઇટને પ્રમાણસર અથવા થોડી ઊંચી દર્શાવી શકો છો. જાણીએ એવી કેટલીક યુનિક અને ઉપયોગી ડ્રેસઅપ ટિપ્સ અંગે, જેનાથી તમારી હાઇટ પ્રમાણસર લાગે અને તમે ફેશનેબલ પણ દેખાઇ શકો. ફેશન કરવાનું કોને ન ગમે? ફેશનેબલ દેખાવાનું…

Loading

Read More

પ્રસંગનું મુખ્ય પરિધાન ટ્રેન્ડી અને ટ્રેડિશનલ સાડી

ભારતીય સ્ત્રીના શરીર પર પોશાક તરીકે સાડી જે રીતે શોભી ઊઠે છે, તેવો અન્ય કોઇ જ પોશાક શોભતો નથી. નાનપણથી જ બાળાઓ મમ્મીનો દુપટ્ટો લઇને સાડીની જેમ પહેરવાનો કાલોઘેલો પ્રયત્ન કરીને ફરતી જોવા મળે છે. મોટા થયા પછી દરેક યુવતીને સાડી પહેરવા તરફ અનોખુ આકર્ષણ હોય છે. જેના કારણે આજેપણ કોલેજમાં ટ્રેડીશનલ ડે વખતે દરેક…

Loading

Read More

બ્લાઉઝ – સાડી સંગ શોભતો સાથી

ભારત દેશમાં સાડી સૌથી લોકપ્રિય રહેલી છે. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મોટભાગની મહિલાઓ ઘણીવાર સાડીને પોશાક તરીકે ધારણ કરે છે. જોકે સાડીનું સૌથી વધારેનું આકર્ષણ તેના બ્લાઉઝ અને તેની ડિઝાઇન પર રહેલું છે. જે રીતે વસ્ત્રો પહેરીયે છીએ તેમાં વૈવિધ્ય દેખાય છે તેમ જ સાડી સાથે બ્લાઉઝમાં તે વિવિધતાને તમે સ્પષ્ટ રીતે અપનાવી શકો છો. ફેશન…

Loading

Read More