તમે દરેક પ્રકારની ફેશન માટે કપડાં પર ખાસ પસંદગી ઉતારતા હો છો પણ જ્યારે કસરત કરવા માટે યોગ્ય આઉટફિટની પસંદગી કરવાની હોય ત્યારે તેમાં મોટા ભાગનાં લોકો ફેશન જોતાં નથી. કસરત દરમિયાન પહેરવાનાં આઉટફિટ કસરત વખતે કેટલા આરામદાયક અને અનુકૂળ રહેશે તે જોવા જરૂરી છે. કસરત કર્યા પછી તમે થોડી જ વારમાં પરસેવાથી તરબતર થઇ…